ગુજરાત સરકારના વટહૂકમ બહાર પડ્યો છે,જે માછીમારો અને દરિયાઈસીમાઓ માટે વધુ સુરક્ષિત થશે.
પરંતુ શું આપણા માછીમારોને દંડ થશે જ્યારે એ લોકો બીજા રાજ્યોમાં દરિયો ખેડવા જશે ત્યારે આ પ્રશ્ન મોટો છે.
ગુજરાત સરકાર અનુસાર બહારના રાજ્યના લોકો ગુજરાતના દરિયાઈ સીમામાં પોહચી જશે તો માછીમારો ને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. બોટમાં મણેલ વસ્તુની હરાજી કરવામાં આવશે જે પાંચ ગણા રૂપિયા સાથે વસલુવાની જોગવાઈ કરવામાં આવશે.
? ગુજરાતના માછીમારોના હિતમાં અને દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પડાયો pic.twitter.com/OZHUCq4p5f
— BJP Gujarat (@BJP4Gujarat) July 24, 2020
માછીમારી કરતાં તમામ ની બોટ તપાસ મરીન પોલીસ સ્ટેશનના PSI અને તેનાથી ઉપરના અધિકારો ને વિશેષ સતાઓ સોપવામાં આવી છે. આથી ગુજરાત અંતરરાષ્ટ્રીય સીમા વધુ સુરક્ષિત બનશે. પરંતુ શું આપણાં માછીમારો બીજા રાજ્ય દરિયાની શીમાં પોહચતા દંડ આપવો પડશે?