તાલાલા શહેર ભાજપ સંગઠનના કાર્યકરો તેમજ હોદ્દેદારો સહિત ફટાકડા ફોડી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને પાટીલ સાહેબનું તુમ આગે બઢોના નારા લગાવી વધામણા કરેલ આ કાર્યક્રમ માં ઉપસ્થિત ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ ઠાકર તથા રવજીભાઈ કણસાગરા તથા હરસુખભાઈ પટોડીયા તથા વીનુ બાપુ તથા બંસી ભાઈ તથા લખુભાઇ બોરીચા તેમજ નામી-અનામી કાર્યકરો દ્વારા શહેરમાં ઉત્સવ મનાવી સી આર પાટીલ સાહેબ ની ગુજરાત પ્રદેશ પ્રમુખ ની વરણી થતાં તાલાલા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ બન્યો હતો
Trending
- ગીર સોમનાથ: વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ
- ધોરાજી: પીપરવાડીમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિકોનો આક્ષેપ
- તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2061 કેસ: ડેન્ગ્યૂનો કહેર ઘટ્યો
- વડીયા: નિઃસંતાન કાકીની અંતિમ ઈચ્છાઓ ભત્રીજાઓએ પૂર્ણ કરીને સ્મશાનયાત્રા નીકળી
- લુખ્ખા તત્વો ફાટીને ધુમાડે : 24 કલાકમાં ચાર હુમલાના બનાવમાં છ લોકો ઈજાગ્રસ્ત
- કર્મ આધારિત ફિલ્મ: “કાશી રાઘવ” 3 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે
- Lookback 2024: 2024ના ટોપ 5 મીડ રેન્જ ફોન…
- 71 ગુનામાં કબ્જે લેવાયેલા રૂ.83 લાખના માદક પદાર્થોનો નાશ કરતી પોલીસ