સેલવાસ નજીક રખોલી ગામે આવેલ આલોક ઈન્ડસ્ટ્રીઝમાં સર્વે હાથ ધરાયો સેલવાસ માં આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે બત્રા ની પત્ની પ્રિયંકા નું નામ જોડાયેલું જાણવા મડ્યું છે એટલે આલોક માં પણ સી બી આઈ ની ટીમ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સીબીઆઇએ આજે 6 કરોડ રૂપિયાથી વધુની અસુરક્ષિત સંપત્તિ એકત્ર કરવા વિવેક બત્રા, મુંબઇના એડિશનલ કમિશનર ઇનકમ ટેક્સ (ટીડીએસ વિંગ) વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ નોંધ્યા હતા અને આ સંબંધમાં પાંચ શહેરોમાં તપાસ હાથ ધરી હતી.દિલ્લી ,મુંબઈ ,કર્નાલ ,ગોવા ,સહીત સેલવાસ માં પણ સી બી આઈ ના અધિકારીઓ પહોંચ્યા છે બત્રાની પત્ની પ્રિયંકા, કેટલાક ઉદ્યોગપતિઓ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું છે,
Trending
- ગુજરાત 2036ની ઓલિમ્પિક યોજવા સજ્જ
- ગ્રેટર નોઇડાના જેવરમાં ટૂંક સમયમાં બનશે ભારતનું સૌથી મોટું એરપોર્ટ
- Android અને Googleએ 2025 કર્યું પોતાના નામે…
- અમેરિકાને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળશે કે ‘ટ્રમ્પ’કાર્ડ ચાલશે?
- ભારત ટૂંક સમયમાં જ બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા!
- Reel થી Real સુધી : મલ્હાર ઠાકર આ હિરોઈન સાથે કરશે લગ્ન…
- બદામના તેલમાં છુપાયેલું છે ચમકદાર ત્વચાનું રહસ્ય
- Aprilia Tuono 457 ભારતમાં 2025 માં મચાવશે ધૂમ…..!