પવિત્ર શ્રાવણમાસની શુભ શરૂઆત તા જ પુર્વ સંધ્યાએ શ્રી મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન અલગ-અલગ કાર્યકર્તાઓ અને આગેવાનોના ઘરે ભગવાન ભોંળાનાના આશુતોષ સ્વરૂપની પધરાણમણી કરાવવામાં આવે છે જેના ભાગરૂપે અમાસના પવિત્ર દિવસે રામદુત હનુમાનજી મંદિર ખાતે ભગવાન ભોળાનાની પુજા-અર્ચના માનનીય રાજપકક્ષાના મંત્રી ધર્મેન્દ્સિંહ એમ. જાડેજા (હકુભા)ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમના દ્વારા વૈશ્વિક કોરોના મહામારીમાથી આપણે સૌને વહેલાસર છુટકારો મળે તે માટે ર્પ્રાના કરવામાં આવેલ આ પ્રસંગે જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીંતુભાઈ લાલ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુભાષભાઈ જોષી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ જોષી તા તેમના કાર્યકર્તાઓ ઉપસ્તિ રહેલ આ પ્રસંગે ખાસ મંડળના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવેલ.
Trending
- Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં 26 સ્થળેથી દોડશે સિટી બસ
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો