Income tax આપનારને હવે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોસ પોસ્ટ કરતા થોડી સાવધાની રાખવી પડશે.તમારી સોશિયલ મીડિયા પોસ્ટ તમારી આવક,તમારી રહેણી કહેણી ,વિદેશ પ્રવાસ અને મોજ મસ્તી દર્શાવે છે.જે તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે.એટલેકે ફેસબુક પર જો તમે પોતાના મોંઘા વેકેશન અથવા મોંઘી કારના ફોટા પોસ્ટ કર્યા હશે તો તમે આવકવેરાની જપેટમાં આવ્યાવિના નહિ રહો.આ અંગેની સંપૂર્ણ કવાયતની શરૂઆત ની કામ અગામી મહિનાથી શરુ થઈ શકે છે.
શું તમને ખબર છે?? તમારા ફોટા પરથી પણ આવી શકે છે income tax ની નોટીસ
Previous Articleઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની આવતીકાલે વાર્ષિક સાધારણ સભા
Next Article આજે ઘરે બનાવવાનું ચુકતા નહી ચોખા અને મકાઇના પુડલા…