meizu એ પોતાના બે નવા ફ્લેગશિપ સ્માર્ટફોન meizu pro7 અને meizupro 7 plusને ચીનમાં લોન્ચ કરી દીધા છે. આ બંને સ્માર્ટફોની સૌથી મોટી ખાસિયત એ છે કે દેનાં બેંકમાં આપેલી સેકેન્ડરી સુપર Amoled B ડિસ્પ્લે. આ ડિસ્પ્લેથી તમે કોલ, મેસેજ અને બધી જ રીતના નોટિફિકેશન જોઇ શકો છો!
તેમાં pro7અને pro 7 plus સ્માર્ટફોનના રિયરમાં 12MP ના બે કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે ફન્ટમાં 16 MPના કેમેરો આપવામાં આવ્યો છે. તેમજ બંને સ્માર્ટફોન રેડ, ગોલ્ડ,સિલ્વર કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
અને પ્રોસેસરની વાત કરીએ આમાં બે વેરિન્ટ media tek helio p25અને media tek helio x30 માં રજુ કરવામાં આવ્યો છે. અને આ સ્માર્ટફોનના એક વેરિએન્ટમાં 64 GB અને બીજામાં 128 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિગ રિપોર્ટ સાથે 3,000 MAHની બેટરી આપવામાં આવી છે અંતે કિંમતની વાત કરીએ તો 64 GB વાળા meizu pro7ની કિંમત 27,400‚પિયા અને 128 GB વેરિએન્ટની કિંમત 32,000રૂ છે.
આજ રીતે 64 GBવાળા meizupro 7 plus કિંમત 34,100 ‚પિયા અને 128 GB વેરિએન્ટની કિંમત 32000રૂ‚પિયા રાખવામાં આવી છે.