શહેરની ધી નવાનગર કો.ઓ.બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મંજુર થયેલા રૂા.૧-૧ લાખની લોનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂા.૧ લાખની લોનનો ચેક જિલ્લા રજીસ્ટ્રાર લોખંડેના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમયે બેંકનાં ચેરમેન કિરણભાઈ માધવાણી, વાઈસ ચેરમેન નાથાલાલ મુંગરા, મેનેજીંગ ડાયરેકટર રમણીકલાલ કે.શાહ, બેંકના ડાયરેકટરો વિજયભાઈ શેઠ, સુભાષભાઈ ગડા, હસમુખભાઈ હિંડોચા, શારદાબેન વિંઝુડા, એકઝીકયુટીવ ડાયરેકટર કપાસી, સીજીએમ પાઢ, ચીફ મેનેજર અજય શેઠ, હિતેશ ઝવેરી તથા કો.કો.બેંક અને જે.પી.બેંકનાં હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો