સોમનાથ મંદીર પાસે લાઈટ બંધ રાત્રે અંધકાર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર શ્રાવણ માસ પહેલાં જ અંધારું સોમનાથ મંદિર જે બાર જયોતિ લીંગ માંના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં લોકો દર્શન કરવા માટે આવતાં દર્શન હોય અને હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા સાંજે ૬.૩૦ સુધી દર્શનારથી અવર જવર પણ રહે છે પણ આ વિસ્તારમાં તમામ લાઈટો બંધ થઈ જતા સમગ્ર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર છવાય જાય છે અને હાલમાં નજીકના દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ પણ શરુ થશે દર્શનારર્થીની અવર જવર પણ રહેશે પણ હાલની શ્રાવણ મહિનાના આગમન પહેલા જ લાઇટો બંધ થઈ જતા સમગ્ર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર છવાય જતાં મોટી મુશ્કેલી પડે છે તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તસદી લઈને લાઈટો ચાલુ કરાવે તો બહારથી આવતાં યાત્રિકોને કોઈ ભય ન રહે હાલ તો યાત્રિકો ને લાઈટ બંધ રાત્રે અંધકારમાં ખીસ્સા કાતરૂઓથી સાવધ રહેવું પડે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…