રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લી.એ હવે આઇપીએ બેઝડ હેન્ડ વોશ જેલ બનાવ્યુંં છે. આ હાથ સાફ કરવાનું જેલ ચામડી માટે સારૂ છે અને ચામડીને ભેજ પુરો પાડે છે.ઇસો પ્રોપીલ આલ્કોહોલ વિટામીન-ઇ અને એલોવેરાના અર્ક ધરાવ્યું આ જેલ લીંબુની સુગંધ પણ આપે છે. રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝેર્ર બનાવેલું આ જેલ પ૦ તથા ૧૦૦ એમ.એલ. ની લીક ન થાય તેવા બોટલમાં ઉપલબ્ધ છે અને તેના ભાવ અનુક્રમે રૂ. રપ તથા ૫૦ છે. આ જેલ વિતરકોના નેટવર્ક મારફત આખા દેશમાં ઉ૫લબ્ધ છે. હાલમાં દેશભરમાં કોરોનાનો કહેર છે અને બજારમાં હાથ સાફ કરવાના તથા હાથ ચોખ્ખા રાખવાના પ્રવાહી કે જેલની પ્રબળ માંગ છે ત્યારે આ જેલ કોરોનાનો રોગચાળો રોકવા માટે સારો વિકલ્પ બનશે તેમ રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર લી.એ એક યાદીમાં જણાવ્યું છે.
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!