જુનાગઢમાં એક સાથે ૨૪ પોઝિટિવ કેસ તથા અન્ય ૬ પોઝિટિવ કેસ ની સંખ્યા જોતાં હવે દિવસે દિવસે કોરોના નો વિસપોટ થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં લોકો કોરોના ના લય જોઈએ તેવી ગંભીરતા લેતાં નથી તેને લઈને આ સ્થિતિમાં વિસ્ફોટ થયો છે ત્યારે લોકો ને તંત્રએ ફરી એકવાર સોશિયલ ડીસ્ટન્સ ના પાઠ ભણાવવા પડશે અને માસ્ક પહેરવું સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું આ બધું ભૂલી જય લોકો નિર્ભય રીતે ફરી રહ્યા છે ત્યારે આવા લોકો ને ફરી પાછા લોક ડાઉન તરફ લઈ જવા પડે તે પહેલાં તંત્ર એ સફાન થઈ કાયેવાહી કરવી પડશે જુનાગઢ જિલ્લામાં દરોજ વીસ પચ્ચીસ કેસ કોરોના આવી રહીયા છે અને કેશોદમાં પણ કોરોના ના કેસ ની સંખ્યા વધતી જાય છે ગયકાલે કેશોદ ના હાંડલા ગામે બે કાલ વાણી એક બડોદર એક અને કેશોદમાં બે કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે હવે વેપારીઓએ સ્વેચ્છીક લોક ડાઉન તરફ આગળ ચોક્કસ વધવું પડશે અને તે એક માત્ર આનો ઉપાય જણાય છે
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો