નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ રેખાબેન રાવલ, ગુજરાત રાજ્ય સંગઠન મહામંત્રી હિતેશભાઇ ગૌસ્વામી, ગુજરાત રાજ્ય મંત્રી પરેશ નિમાવત ના માર્ગદર્શક,આજ રોજ જૂનાગઢ જિલ્લા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી શેલની સપના કરવા મા આવી ત્યારે જુનાગઢ જિલ્લાના પ્રમુખ સંજયભાઇ રૂધાણી, સંગઠન મંત્રી ભરતભાઇ ઓડેદરા સાથે જૂનાગઢ જિલ્લા ની ટિમ સાથે ઉપસ્થિત રહીને સફાઇ કર્મચારી ના હસ્તે ઓપનિંગ કરવામા આવ્યું હતું સાથોસાથ સ્વચ્છતા કર્મીને એક કપડાની જોડ આપી ને તેનું સન્માન કરવામા આવ્યુ હતુ ને ત્યારે સ્વચ્છતા કર્મચારી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન જૂનાગઢ જિલ્લાની ટિમને આપવામા આવ્યા હતા
Trending
- ‘ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી’ અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો હર્બલ ટી વિશે શું કહ્યું
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ