ફેસબુકએ સોશિયલ મિડિયાનો સૌથી માનીતો સોર્સ છે ત્યારે સાથે જોડાતા તેના ઉપભોગતાઓના પર્સનલ કંટેન્ટની પાયસી ન થાય તે હેતુથી એક નવી સીસ્ટમ એડ કરવામાં આવી છે આ નવી સીસ્ટમ એટલે સોર્સ-૩ આ સીસ્ટમ યુઝર્સની કંટેન્ટને ટ્રેક કરવા અને કોપી રાઇટના ઉલંઘનને રોકવામાં ફેસબુકને મદદરૂપ થાશે. ૨૦૧૪માં સોર્સ-૩માટેનું ફંડ એકત્રીત કરવામાં ફેસબુક જોડાયું હતું જે ૪૦ લાખ ભેગુ થયું છે. ત્યારે હવે ફેસબુક તેના યુઝર્સ માટે વધુ વિશ્ર્વાસનિયતા કેળવશે તેવુ દર્શાઇ રહ્યું છે તો આધુનિક યુગમાં સોશિયલ મિડિયાની હરણફાળમાં દરેક સોર્સએ રોજેરોજ કંઇક નવું આપવું જ પડે છે તો જ રેસમાં આગળ આવી શકાશે.
Trending
- કેન્સર ઉત્પન્ન કરતા 99 ટકા સેલનો ખાત્મો બોલાવવાનો વૈજ્ઞાનિકોએ રસ્તો શોધી કાઢ્યો
- ભાજપને ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ રૂ.2244 કરોડ ફંડ મળ્યું
- જીએસટીએ 30 ‘વેપારીથી ખરીદનાર’ સુધીની ટેક્સચોરીની આઇટમો ઝડપી લીધી
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડશે
- ઉ.ભારતમાં કાતિલ ઠંડીનું મોજું: શ્રીનગરમાં પારો માઇનસ 8 ડિગ્રી
- રાષ્ટ્રીય ચિન્હના ગેરઉપયોગ કરનારને જેલમાં જવું પડશે!!
- ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાએ 24 કલાકમાં જ રાજીનામુ ધરી દીધું!
- બગોદરા નજીક બેકાબુ ટ્રકે ટેન્કરને ટક્કર મારતા મોટો વિસ્ફોટ, બેના મો*તની આશંકા