બગસરા તાલુકાનાં હામાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જરૂરીયાત પછાત વર્ગના લોકોને ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હામાપુર ગામના વણકર નિવાસ વિસ્તારમાં પછાત વર્ગના લોકો જે ટકનું લઇ ટકનું ખાઇ છે તેવા લોકોને આ કોરોનાની મહામારી વચ્ચે રહીને જીવે છે, તેવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આચાર્ય ટી.અમે. ભટ્ટ તથા ફોરર્મેન બી.એસ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ધનબાદ : ઝરિયા જૂનું રેલવેસ્ટેશન કહેવાય છે કે ખંડેરમાંથી ઘુંઘરુનો અવાજ અને…
- સરધાર-ભાડલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આગ લાગતા 4 લોકો ભડથું
- મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમની તૈયારીઓ માટે રિહર્સલ…
- નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાની કરાઈ હ*ત્યા
- ઇન્ટરેસ્ટિંગ વાત / આકાશ લાલ કે લીલું નહીં વાદળી જ કેમ દેખાય !!!
- પુણા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટીમે વિના મુલ્યે કુંડાનું કર્યું વિતરણ
- સુરતમાં આકરા તાપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી!!!
- CFMoto એ CFLite સબ-બ્રાન્ડ લોન્ચ કરી: તેના 3 મોડલ કર્યા બજારમાં રજુ …