ભ્રષ્ટાચારને નષ્ટ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જમાદાર ને રૂ.1 લાખની રકમ ની લાંચ પોલીસ સ્ટેશન માં લેતા રાજકોટ એ.સી.બી.એ ઝડપી પડયા હતા.
રાજકોટ એ.સી.બી.દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન માં લાંચની રકમ અંગે છટકું ગોઠવી ને ચોટીલા પોલીસ સ્ટેશન માં પોલીસ હેડકોસ્ટબલ તરીકે ફરજ બજાવતા ભગિરથસિંહ ખુમાનસિંહ સોલંકી ને રૂ.1 લાખ ની લાંચ લેતા રંગેહાથે રાજકોટ એ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર મ્યુરધ્વજસિંહ સરવૈયા એ ઝડપી પાડયા હતા.જેમાં વિદેશી દારૂ અંગે કૌટુબીક ભાઈ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન માં ગુન્હો નોંધાયેલ હતો જેમાં ઈસમ ને નહિ મારવાના તેમજ હેરાનગતિ નહિ કરવા અંગે અવેજ પેટે રૂ.1 લાખ ની માંગણી કરેલ અને આ રકમ નહિ આપવા માંગતા હોવાથી રાજકોટ શહેર એ.સી.બી.પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરતા તા 29.6.2020 ના રોજ ચોટીલા મુકામે ગોઠવેલ લાંચ ના છટકા દરમિયાન પોલીસ હેડકોસ્ટબલ ને રૂ.1 લાખ ની રકમ ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા.
ચોટીલા પોલીસ સ્ટેશન ના જમાદાર ને રાજકોટ એ.સી.બી.એ રૂ.1 લાખ ના ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા.
વિદેશીદારૂના કેસ ઝડપાયેલા ઈસમને નહિ મારવા તેમજ હેરાનગતિ નહિ કરવા બાબતે
ભ્રષ્ટાચાર ને નષ્ટ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જમાદાર ને રૂ.1 લાખની રકમ ની લાંચ પોલીસ સ્ટેશન માં લેતા રાજકોટ એ.સી.બી.એ ઝડપી પડયા હતા.