શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પકડાયેલા રૂ. પ.૩૮ કરોડની ૧,૫૦,૦૦૦ વિદેશી દારૂની બોટલ અને બિયરના જથ્થાનો સોખડા ખાતે સરકારી ખરાબોની જમીનમા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો છે. પ્યાસીઓના જીવ બળવા સમાન દારૂની લાખો બોટલ પર તંત્ર દ્વારા રોલર ફેરવી બોટલોનો નાશ કરવામા આવ્યો હતો. સ્થળ પર ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, નાયબ ક્લેકટર ચરણસિંહ ગોહેલ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિત તમામ પોલીસ મથકના પી આઇની હાજરીમા ડીસીબીનો રૂ.૬૪ લાખના દારૂના જથ્થા સહિત તાલુકા પોલીસ મથકની ૩૦૭૪, ગાંધીગ્રામની ૧૮,૦૭૮ અને માલવીયા પોલીસ મથકની ૧૭૩૯ બોટલોનો નાશ કરવામા આવ્યો હતો.
Trending
- 13ના આંકડાને કેમ “અનલકી” માનવામાં આવે છે ? શું છે આ અશુભ નંબરની વાત
- 25 દિવસમાં પાંચ હત્યા નીપજાવનાર સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી