ગુજરાતીઓના પ્રિય ટુરીસ્ટ સ્થળ આબુમાં બારે મેઘ ખાંગા થયા છે.છેલ્લા ૪૮ કલ્લાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ ૬૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે ટુરિસ્ટો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.આબુમાં છેલ્લા ૬૦ વર્ષમાં આટલો વરસાદ પડ્યાનો કોઈ રોકોર્ડ નથી હવામાન વિભાગે જણાવ્યું હતુકે આબુમાં આટલા વર્ષોમાં પેહલીવાર આટલો વરસાદ પડયો હશે.આબુના તમામ રોડ બ્લોક થઈ ગયા હતા.

વરસાદના કારણે કેટલીય ભેખડો ધસીજવા પામી હતી.જોકે આમાં કોઈની જાનહાની ના અહેવાલ આવ્યા નથી.સમગ્ર આબુ બંધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.