આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હવે ભગવાનના રથને માત્ર મંદિરમાં જ ફેરવવામાં આવશે. વહેલી સવારે સવારે 4 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી.
Trending
- કાર્તિક પૂર્ણિમામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર
- GAIL (India) Limited એ 261 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત
- હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા એસઓપી જાહેર થશે
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર