ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર જામવાડી ચોકડીથી ગોમટા ચોકડી દરમિયાન હાઇવેની બંને સાઇડ વ્યાપક પ્રમાણમાં દબાણ થયેલા હોવાની ફરિયાદને લઇ મામલતદાર ચુડાસમા સહિતની ટીમ દ્વારા જેસીબી અને ટ્રેકટરના કાફલા સાથે ધસી જઇ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવું તેમણે જણાવ્યું હતું.
Trending
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?
- CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે 5 રસ્તાઓના રિસરફેસીંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા
- મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-2024”નો રાજ્યવ્યાપી શુભારંભ
- જો તમે પણ કરો છો આ ભૂલો તો સાવધાન, નહીં તો પ્રેશર કૂકર બો*મ્બની જેમ ફૂટશે!