કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિન નીમીતે રાજકોટ યુથ. કોંગ્રેસ દ્વારા જીલ્લાની તમામ વિદ્યાનસભાઓમાં આશરે ૧૦,૦૦૦થી વધુ માસ્ક વિતરણ તથા સેનેટાઇઝરનુ વિતરણ કરવામા આવ્યુ હતું. શહેર એન.એસ.યુ. આઇ. દ્વારા બ્લડકેમનુ નાગરબોડીંગ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટ શહેર કોગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર, ડો. હેમાંગભાઇ વસાવડા, ગાયત્રીબા, મહેશભાઇ રાજપુર, જીતુભાઇ ભટ્ટી, પ્રદિપભાઇ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, મુકેશભાઇ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, સુરજ ડેર, મનીષાબા વાળા, પ્રતીમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી, પ્રફુલાબા ચૌહાણ, હિરલબેન રાઠોડ, શરદ તલસાણીયા, ધામી, ભાવેશભાઇ વાઘેલા, દિપક કારેલીયા, દેવ ગજજર, નીલરાજ ખાચર, ભાવશે ખાચરીયા, કિશોરસિંહ જાડેજા નવાબ, આશીષસિંહ વાઢેર, ઘનશ્યામ મકવાણા, મહેન્દ્રભાઇ શ્રીમાળી, મોલેક મકવાણા, પ્રીન્સ બગડા, સહિત જોડાયા હતા.