આવતીકાલે રવિવારે ફેસબુક ઉપર વિડિયો તમામ જગતતાત મુકશે અને હાજરી અને સહકાર આપશે મારી પાસે હાલ કામગીરી અને જવાબદારી સાયલા, ચોટીલા, થાનગઢ,મુળી તાલુકાનાં ખેડુતો વધુ જોડાઈ તે માટે ટેલીફોન સંપર્ક ની કામગીરી ચાલુ જ છે કોઈ ફોન ન થયેલ હોય તો આપ પણ ફોન કરજો અને વધુ મા વધુ ખેડૂતો જગતતાત યોધ્ધા બની આવતાં રવિવારે ઉપવાસ આંદોલનમાં જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં એક જ નાદ જગતતાત આંદોલન માં ઉપવાસ માં જોડાવવાનું છે તમામ તાલુકાઓમાં આગેવાનો આ બાબતે જાગૃતિ લાવી રહ્યા છે તેમ છતાં તમામ ખેડૂતો સુધી આ વાત મેસેજ પહોંચે તે માટે એક એક યોધ્ધા… જગતતાત યોધ્ધા છે અને જગતતાત ડીજીટલ આંદોલન માં ઉપવાસ માં મોટી સંખ્યામાં સહકાર મળે તે માટે આપની પાસે એક દિવસ જ બાકી છે તો આપ પણ ફોન કરો પોસ્ટ કરો તેઓ ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું
Trending
- ડિજિટલ દુશ્મનો સામે પોલીસનું ડિજિટલ વોર : જામનગર શહેરમાં સાયબર ક્રાઈમ જાગૃતિના લાગ્યા બેનરો
- સતત છઠ્ઠા દિવસે પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, ભારતીય સૈન્યએ પણ આપ્યો જડબાતોડ જવાબ !
- પરીક્ષા જ પ્રગતિનો પર્યાય કે માપદંડ બની ગઈ છે
- સુરતમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષીય બાળકીને પીંખી નાખી!!!
- શું તમે તમારી કારના ડેશબોર્ડપર લબકજબક થાકી ચેતવણી લાઇટો વિશે જાણો છો…?
- IPS અર્ચના ત્યાગી બનશે મુંબઈના પ્રથમ મહિલા પોલીસ કમિશનર..!
- આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં ઉત્સવ દરમિયાન મંદિરની દિવાલ ધરાશાયી, 8 શ્રદ્ધાળુઓના મો*ત
- ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ભયંકર અ*ક*સ્મા*ત, 1નું મો*ત