ધો.૧૦નું પરિણામ ઓનલાઇન આવી ગયેલ છે. ત્યારે જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સોમવાર તા. ૨૨/૬/૨૦૨૦ ના રોજ સવારના ૧૧ વાગ્યા સુધીમાં દરેક શાળાઓને નક્કી કરવામાં આવેલ સ્થળ ઉપરથી વિતરણ કરવામાં આવશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓ પરિણામ વેરીફાય કરશે અને પોતાનાં વિધાર્થીઓને તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને આ ગુણપત્ર વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
- 2025 માં લોન્ચ થવા જયેલી આ 3 SUV જે ફોર્ચ્યુનરને આપશે ટક્કર…
- Uno Minda એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે રવિ મહેરાને કર્યા નિયુક્ત…
- રેનોલ્ટ ગ્રુપ નિસાનનો 51 ટકા હિસ્સો પોતાના નામે કરશે…
- ગાંધીધામ: પડાણા પાસે આવેલા ટીમ્બર યુનિટમાં આગ….
- સાયબર ક્રાઈમની અત્યાધુનિક સેન્ટીનલ લેબથી 27 ડિજિટલ ગુનાના ભેદ ઉકેલાયા
- શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન: પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
- પરમાત્મા સાથે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભાગવત: જીગ્નેશ દાદા