કેન્દ્ર શાશીત દીવમા પણ ચાઇના વિશે ભારે રોષ જોવા મળ્યો છે . આજરોજ દીવના ગાંધીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારના લોકોએ ચાઇનાની તમામ વસ્તુઓ ઘરમાંથી, કાઢી અને સળગાવવામાં આવી હતી તેમજ ચીનના પ્રમુખના પોસ્ટરોનુ પણ દહન કરાયુ હતુ. “ચાઇના હાઇ હાઇ અને “ભારત માતા કી જય ના નારા પણ બોલાવ્યા હતા. અને આ સાથે આ પરિવારે એક મેસેજ કે એ લોકો ચાઇનાની કોઈપણ વસ્તુનો ઉપયોગ કરશે નહીં અને અન્ય લોકોને પણ ચાઇનાની વસ્તુનો ઉપયોગ કરતા અટકાવશે.
Trending
- ગાંધીધામ: જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું
- અમરેલી: લેટર કાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરાઈ
- મોરબી: માળિયામાં ગાયો ચરાવવાના નામે ક*તલ કરવાના કૌભાંડ મામલે રોષ જોવા મળ્યો
- સુરત: કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- નવસારી: ચીખલી પાસે શિવાજી યુનિવર્સિટીની બસને નડ્યો અકસ્માત
- ગુજરાત વિધાનસભાનું 19 ફેબ્રુઆરીથી બજેટ સત્ર: 20મીએ અંદાજ પત્ર
- મોરબી: હાઇવે પર ટ્રક ચાલકોને છરી બતાવી ડીઝલ લૂંટવાના કેસમાં LCBને મળી મોટી સફળતા
- દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત