સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…