રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં મુજબ ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા હિંસક અથડામણમાં શહિદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના આદેશ મુજબ તા.૧૮ અને ૧૯ બે દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા સરકારની ૨.૦ના એક વર્ષ પૂર્ણ થવા બદલ વિવિધ કાર્યક્રમો વિડીઓ કોન્ફોરન્સ, સંમેલનો, વર્ચ્યુલ સભા, ઘર-ઘર સંપર્ક અભિયાન સહિતના ચાલતા રાજકીય કાર્યક્રમો બે દિવસ મુલત્વી રાખવામાં આવેલ છે. તાલુકાના બુથ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે.
Trending
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies