દામનગર શહેર પોલીસ નું ડ્રાઇવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી પ્રવેશતા દરેક રોડ રસ્તા ઓ પર સ્થાનિક પોલીસ દ્વારા ફરજિયાત માસ્ક નું પાલન દામનગર શહેર માં આવેલ ભુરખિયા ચોકડી પર પોલીસ જવાનો દ્વારા નિયમો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી અમરેલી જિલ્લા માં વધતા જતા કોરોના ના કેસ થી તંત્ર ની ચિતા માં વધારો વહીવટી તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક પહેરી ને બહાર નીકળવા ની ચૂસના નું વહીવટી તંત્ર દ્વારા કડક પાલન પાલિકા તંત્ર દ્વારા શહેર ના દરેક વિસ્તારો માં જાહેર નિવિદા શહેર ના દરેક વિસ્તારો ના રોડ રસ્તા ઓ પર પોલીસ હોમગાર્ડ ની સચુક હાજરી જોવા મળી રહી છે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!