શરીરમાં બટ ડીમ્પલ ક્યાં આવેલા હોય છે? તેનાથી શું ફાયદો થાય છે?
અખિલ તને આલિયા ભટ્ટ શુકામ ગમે છે?
પ્રીતિ, મને આલિયા ભટ્ટ કરતાં તેના ગાલના ડીમ્પલ વધુ ગમે છે.
બસ તને એટ્લે જ આલિયા ગમે છે?
હા. પણ કેમ તું મને આવું પૂછે છે?
પ્રીતિ અખિલને લઈને તેના બેડરૂમમાં જાય છે અને દરવાજો બંધ કરે છે અને અખિલને ત્યાં રહેવાનુ કહી પોતે બાથરૂમમાં જાય છે. અખિલને થોડું આશ્ચર્ય થાય છે કે પ્રીતિ આવું કેમ કરે છે? થોડીવાર બાદ પ્રીતિ બહાર આવે છે, તેને જોતાં જ જણાઇ આવતું હતું કે તે રોમાંટીક મૂડમાં હતી.
અખિલ તને આલિયાના ગાલના ડીમ્પલ ગમે છે ને, આજે હું તને એવા ડીમ્પલ દેખાડીશ કે તું આલિયાના ડીમ્પલને ભૂલી જ જઈશ.
અને પ્રિતી પોતાના પરનું કપડાનું આવરણ દૂર કર્યું, વસે ફરીને અખિલની સામે ઊભી રહી.
અખિલની નજર પ્રીતિના બટ ડીમ્પલ પર એવી પડી કે ત્યાંથી હટાવવી મુશ્કેલ થયી હતી. તે ખરેખર રોમાંચિત થઇ ઉઠ્યો હતો હવે તે પોતાની લાગણી પરનો કાબૂ ગુમાવી પ્રીતિ તરફ કઈ પણ વિચાર્યા વગર આગળ વધતો જ ગયો અને પ્રીતિને પોતાનામાં સમાવી લીધી.
બસ આ જ રીતે જેમ સ્ત્રી કે પુરુષના ગલ પરના ખંજનો તેની સુંદરતમાં વધારો કરે છે તેમ સ્ત્રી હોય કે પુરુષ તેના પૃષ્ઠ ભાગની ઉપરના ભાગ પર પાડા ખંજનો તેની રોમાંતીક લાઈફમાં વધુ રોમાંચ લાવે છે.
બટ ડીમ્પલને વિનસ ડીમ્પલ પણ કહેવામા આવે છે જેનું મૂળ સુંદરતાની દેવી વિનસ સાથે સંકળાયેલુ છે.જે યુવતીઓને બટ ડીમ્પલ છે તો તેને વિનસ ડીમ્પલ કહેવાય છે અને જો પુરુષને બુટ ડીમ્પલ છે તો તેને એપોલો ડીમ્પલ તરીકે ઓળખવામાં આવે છે.
બટ ડીમ્પલ વળી વ્યક્તિ પોતે પોતાની રીતે જ ખાસ વ્યક્તિ છે. અને સાથે સાથે એની સેક્સ લાઈફને પણ વધુ એન્જોય કરી શકે છે. આ બટ ડીમ્પલ ઓર્ગેઝમને ચરમસીમાં સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તદુપરાંત શરીરના રક્તભ્રમણમાં મદદરુપ થાય છે.
બટ ડીમ્પલ વિષે એક ખાસ વાત એ પણ છે કે તેને કોઈ પણ જાતની એકસરસાઈસ કે વર્કઆઉટ દ્વારા નથી મેળવી શકાતા, જેનું મુખ્ય કારણ તેનું બંધારણ છે. તે મસલ્સ માથી નથી બનેલા પરાંટું તે બર્થ માર્કસની જેમ કુદરતી જ જન્મ સાથે આવેલા હોય છે.
તો શું તમરે કે તમારા સાથીને આ બટ ડીમ્પલ છે? જો છે તો ચોક્કસ તમારી સેક્સ લાઈફ રોમાંચથી ભરપૂર હશે.