ભારત અને ચીનના સૌનિકોની વચ્ચે લદ્દાખની ગાલવન ઘાટીમાં થયેલી અથડમણના 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે.
” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહિ. દેશની સુરક્ષા કરવાથી આપણને કોઈ પણ રોકી શકશે નહિ. આ બાબતે કોઈને પણ થોડો પણ ભ્રમ કે શંકા થવી ન જોઈએ.ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારતને ભડકાવવા પર તે યોગ્ય જવાબ આપવા સક્ષમ છે.
આપણા શહીદ જવાનો બાબતે દેશને એ બાબતનો ગર્વ થશે કે તેઓ મારતા-મારતા મર્યા છે. મારી તમામ મુખ્યમંત્રીઓને વિનંતી છે કે આપણે બધા ઉભા થઈને બે મિનિટ મોન રાખીને આ વીર સપૂતોને પહેલા શ્રદ્ધાંજલિ આપીશું. પછી મીટિંગને આગળ વધારીશું.”
I would like to assure the nation that the sacrifice of our jawans will not be in vain. For us, the unity and sovereignty of the country is the most important…India wants peace but it is capable to give a befitting reply if instigated: PM Narendra Modi #IndiaChinaFaceOff pic.twitter.com/kFIC3F1fE4
— ANI (@ANI) June 17, 2020