સેવામાં કે મેવામાં અવિરત ?
શહેરના વિકાસ માટે છેવાડાના માનવીની પણ અગત્યની ભૂમિકા હોય છે. સ્માર્ટસિટી બનાવવા માત્ર ભૌતિક વિકાસ જ નહીં પરંતુ નાગરિકોની સુખાકારી પણ અત્યંત જરૂરી છે. પ્રથમ તસવીરમાં અનેક લોકોની સુખાકારી હાંસિયામાં ધકેલાઈ ગઈ હોવાનું નજરે ચડે છે. બીજી તસ્વીરમાં સ્માર્ટસિટીના સતાધીશો ‘મુખ્યમંત્રી’ની તમામ મર્યાદાઓ વટાવી ચુક્યા છે. તંત્રને લોકોની સુખાકારીના સ્થાને ‘મેવા’માં રસ હોય તેવું ફલિત થાય છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)