અમરેલી જિલ્લામાં મહિલા ગ્રામ રક્ષક દળની જગ્યાઓ ખાલી હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે.મકવાણા, પીએસઆઈ કનુભાઈ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ વામજાના માર્ગદર્શન હેઠળ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ મહિલાઓ ગામ રક્ષક દળ ભરતી કરવા માટેની જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો. તમામ મહિલાઓને ઉમેદવારોના ફોર્મ ભરી ડોકયુમેન્ટ તપાસણી મહિલાઓની ભરતી કેમ્પનું આયોજન કરેલ જેમાં ૨૦ મહિલા વડીયાના પોલીસ સ્ટેશન વિસ્તારના અને ૨૦ મહિલા બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના માટે ગ્રામ રક્ષક દળની ભરતી કરેલ અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભરતી કરેલ જીઆરડી મહિલાઓને ફરજ ઉપર લઈ લેવામાં આવશે.
Trending
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી
- Year End2024:ભારતમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર…