જામકંડોરણા ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ભારે વરસાદની સિઝનમાં લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. સૌરાષ્ટ્રના મોટા ભાગના પ્રદેશોમાં એક જ સપ્તાહમાં તબક્કાવાર વરસાદ પડયો છે, તેના કારણે ઉદભવેલી પુરની સ્થિતિ સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવની કામગીરીને બિરદાવી હતી.
પ્રકોપને પહોચી વળવા તંત્ર સજ્જ : મુખ્યમંત્રીએ કરી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક.
Previous Articleમેન ઇન એક્શન : મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી તાબડતોડ ભરી મિટિંગ..
Next Article બસ…. હવે 3 ફૂટ બાકી… પછી આજી ડેમ છલો… છલ….