જાગો રે વીર પાળિયા તમે પોઢીયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ આજ ના સમયની સત્તાની  ઊંઘ નથી ભાગતી શું ભૂલ છે અમારા વંશની એ અમને કાંઈ સમજાતું નથી એટલે કહું છું વીર પાળિયા ફરીથી એકવાર જાગો ધર્મની રક્ષા ખાતર અમારી રક્ષા ખાતર દુશ્મનના ફરી એકવાર તમે માથા કાપો જરૂર પડી છે એટલે હું આવી તમારા દ્વારે વિનંતી કરું છું કે હે પાળિયા હવે નીંદર ત્યાગો અને ફરીથી એકવાર જાગો  અમારી રક્ષા ખાતર નીંદર ત્યાગીને ફરી એકવાર જાગો હે વીર પાળિયા ફરી એકવાર તમે જાગો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.