મમ્મી : આજે, બધી વાનગી મસ્ત છે
મોનું : પણ, એક દાળમાં કઈક ઓછું લાગે છે
મમ્મી : ઉભોરે હું ચાખી લવ, બેટા
મોનું : હા, મમ્મી મને કઈક ઓછું લાગ્યું એટલે
મમ્મી : હા, બેટા મીઠું ઓછું છે તું બિલકુલ સાચો છો.
ક્યારેક દરેક ઘરે આવું જમવામાં થતું હોય છે. ત્યારે મમ્મી એવું કહે છે, હા આજે ખબર નહીં મારું ધ્યાન નોતું એટલે આવું થયું. પણ ક્યારેક મીઠું વધારે પડતું પડી જાય પણ વાનગીના સ્વાદમાં ફેરફાર થઈ જાય છે. તો બંને સ્વાદમાં બદલાવ આવતા દરેક વ્યક્તિને તરત ખબર પડી જતી હોય છે.
જો તેજ મીઠું વધારે પ્રમાણમાં દિવસભરમાં ખાવામાં આવે તો તેનાથી શરીરમાં અનેક ફેરફાર થઈ જાય છે.
ત્યારે એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ ?
ડોક્ટરોની સલાહ પ્રમાણે ૨૨૦૦ મિલિગ્રામ મીઠું ખાવું જોઈએ દિવસમાં. શરીરમાં ઘણીવાર મીઠું ઓછું હોય તો ડોકટરો એવી સલાહ આપે છે કે ખોરાકમાં મીઠું વધારો આવા લોકોએ ૧ ગ્રામથી વધુ મીઠું ખાવું જોઈએ.
જો તમે આનાથી વધુ મીઠું ખાતા હોવ તો થઈ શકશે આવું :-
જો દરેક વસ્તુ માપથી વધુ લેવામાં આવે તો તેના કારણે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે હાનીકારક થઈ શકે છે. તેમજ મીઠું જો વધુ લેવામાં આવે થઈ શકશે આવા રોગ.
જો દરેક વસ્તુ માપથી વધુ લેવામાં આવે તો તેના કારણે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે હાનીકારક થઈ શકે છે. તેમજ મીઠું જો વધુ લેવામાં આવે થઈ શકશે આવા રોગ.
- કિડનીને નુકશાન થશે
- ટેન્શન વધશે
- પેટ ફૂલી જશે
- ડાએરીયા
શરીરમાં મીઠું તે મુખ્ય રીતે લોહી સાથે ભળી જાય છે. તેના કારણે તેને દરેક વ્યક્તિના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેના કારણે જ્ઞાનતંતુ તેમજ હાડકાંના શારીરિક કાર્યો કરવામાં તે મોટી ભૂમિકા ભજવે છે.
તો દિવસમાં આવશ્યક પ્રમાણમાં મીઠાનું સેવન કરો અને સ્વાસ્થ્યની આ રીતથી લ્યો કાળજી.