૭૦૦ શ્થળાતર કરવામા આવ્યુ હતુ અને તે પેહલા પાણીના વહેણ મા ફસાયેલા ૭૦ લોકોને રેસ્કીયુ કરાયા હતા જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના જણાવ્યા અનુસાર અમરનગર નો દેવીપુજક વાસ વાડાાસડા નુ જુનુગામ તેમજ દલીત વાસ નીચાણ વાળા છે આ વીસ્તારોમા ૨૦૧૫ પુર સમયે ભારે અસર થઇહતી બીજી વખતઆ શ્થિતિ ન સર્જાય અમરનગરમા થી ૩૦૦થી ૩૫૦ લોકોને સરકારી હાઇસ્કુલ પ્રાથમીક શાળામા રાખવામા આવ્યાછે વાડાસડા ગામના ૩૫૦થી ૪૦૦ લોકોને ગુરૂદેવ આશ્રમમા શિફટ કરાયા છે તમામ લોકોને ફુડ પેકેટ આપવામા આવ્યાછે સ્ટેશન વાવડી ગામે આવેલ મંદીરે સાજના સમયે ૭૦ જેટલા લોકો મંદીરે આરતી માટે ગયાહતા આરતી ચાલુહતી તે દરમ્યાન સુરવો ડેમમાથી પાણી છોડાતા ગામસુધી જવાનો રસ્તો બંધ થઇજતા લોકો અટવાઇગયા હતા આલોકોને દોરડા તેમજ ટેકટર વડે ખેચીને બહાર કાઢવામાઆવ્યા હતા હાલ પુરની શ્થિતિ ને લઇને નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત આખી ટીમ સ્ટેન ટુ રાખવામા આવીછે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.