અમરનાથ યાત્રક્ષઓની જાન બચાવનાર ડ્રાઈવર સલીમ શેખ અને ગોળીબારોની વચ્ચે દરવાજો બંધ કનાર કંડકટર મુકેશ પટેલનું સુરત રેન્જ આઈ.જી. તરફથી ત્રણ વખતની રેન્જ ઓફ કક્ષાએ ‘કોપ ઓફ ધ મંચ’ અને સીટીઝન કોપ ઓફ ધ મંચ યોજના હેઠળ સમાજને સુરક્ષીત રાખવામાં મદદરૂપ થનાર અને સારી કામગીરી કરનાર જાગૃત નાગરીકોનું સન્માન કરવામાં આવે છે. તેથી સુરત રેન્જ આઈ.જી. શામશેરસિંહહ તરૐફથી સન્માન કરવામાં આવ્યું હતુ
રેન્જ આઈ.જી. દ્વારા સન્માન પત્ર અને માનપત્ર આપી ડ્રાઈવર સલીમ શેખ અને કંડકટર મુકેશ પટેલનું આતંકવાદીઓના ગોળીબારમાંથી વલસાડના યાત્રીઓનો જીવ બચાવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા તથા વલસાડ જીલ્લાના ટીંબી ગામના સતીષ પટેલનું પણ સન્માન કર્યું હતુ.
અમરનાથ યાત્રક્ષઓની જાન બચાવનાર ડ્રાઈવર સલીમ શેખ અને ગોળીબારોની વચ્ચે દરવાજો બંધ કનાર કંડકટર મુકેશ પટેલનું સુરત રેન્જ આઈ.જી. તરફથી ત્રણ વખતની રેન્જ ઓફ કક્ષાએ ‘કોપ ઓફ ધ મંચ’ અને સીટીઝન કોપ ઓફ ધ મંચ યોજના હેઠળ સમાજને સુરક્ષીત રાખવામાં મદદ‚પ થનાર અને સારી કામગીરી કરનાર જાગૃત નાગરીકોનું સન્માન કરવામાં આવે છે. તેથી સુરત રેન્જ આઈ.જી. શામશેરસિંહહ તરૐફથી સન્માન કરવામાં આવ્યું હતુ