મોરબી પંથકમાં અનેક સેવાકીય કામોની સાથે જોડાયેલા મેારબી તાલુકાના રંગપર(બેલા) ગામના રહેવાસી તેમજ મોરબી જીલ્લા નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ ઘનશયમસિંહ સજુભા ઝાલાનો આજે તા.૨૮-૫ ના રેાજ જન્મદિવસ હોય સેવાકીય મહેક પ્રસરાવીને તેએાએ તેમના જન્મદિનની ઉજવણી કરી હતી અને તેમણે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં ૫૧ કિલો કેરી તેમજ વિકાસ વિદ્યાલયમાં રહેતી દીકરીઓ માટે રાશન સહિતની વસ્તુ આપીને પેાતાનો જન્મદિન ઉજવ્યો હતો.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો