વરસાદના દિવસોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે આ રોગોમાં સ્વાઇન ફ્લુ, તાવ, બેક્ટીરીયલ, વાયરલ અને ફંગસના કારણ હોય છે તેથી અમારા ખાન-પાનની કાળજી રાખવી ખુબ જરૂરી બની જાય છે.

આ દિવસોમાં આદુની સાથે ગર્મ સુપનો મિશ્રણ લેવાથી શરીરમાં રહેલ થકાવટને અને ફ્લુ જેવા રોગોથી બચાવશે.

ગરમ ચા :- આ મૌસમમાં એક કપ ગરમ કડક ચા કે મસાલા ચા પીવી જોઇએે. તેમજ મસાલા ચા પીવાથી શરદીને દૂર કરવામાં તમારી મદદ કરશે.

સમોસા પકોડા : વરસાદના દિવસોમાં પકોડા ભોજન માટે શ્રેષ્ઠ હોય છે. પરંતુ પકોડાથી બચીને રહો જો તમે ઇચ્છો તો તે તેને ઘરે બનાવો અને તેને સંતુલિત માત્રામાં ખાવું.

ઉપરાંત આ મૌસમમાં ડુંગળી અને આદુનુ સેવન વધારે માત્રામાં કરવું અને ભોજનમાં રેશાયુક્ત ફળોનો સેવન પણ લાભદાયક થશે.

આ ખાવાથી બચવું.:–

વરસાદી મૌસમમાં તેલ મસાલા અને બહારની વસ્તુઓ ખાવાથી દૂર રહેવું ખાટી વસ્તુ, આમલી અથાણુ ખાવુ જોઇએ નહી તેનાથી શરીરમાં પાણીની માત્રાની ઉણપની શક્યતા વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.