ઓનલાઇન દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં પક્ષકારો અને વકીલોનો ભરપૂર સહકાર
હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે સબ રજિસ્ટ્રારકચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.જે રાજ્ય સરકાર દ્વારા ફરીી તારીખ ૨૪-૦૪-૨૦૨૦થી રાજકોટ જિલ્લા મહાનગર અને નગરપાલિકા વિસ્તાર સિવાયની પાંચ પંચાયત વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી વિંછીયા, કોટડાસાંગાણી, જામકંડોરણા, પડધરી અને લોધીકા ખાતે ફરીી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા રૂ/- ૩૦ લાખી વધુની આવક સરકારને થઈ છે.
આ બાબતે નોંધણી નિરીક્ષક રાજકોટ એસ.એમ.સવાણી દ્વારા જણાવવામાં આવેલ કે, કોરોનાની મહામારીમાં સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે હેતુથી હવે પક્ષકાર અને વકીલ દ્વારા ઓનલાઇન એપોઇન્મેન્ટ લેવાની તથા નોંધણી ફી ઓનલાઈન ભરીને ઉપરોક્ત કચેરીમાં તા.૨૪-૦૪-૨૦૨૦ થી ૧૩-૦૫- ૨૦૨૦ સુધીમાં ફુલ ૯૯ જેટલા દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવેલ છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના રૂ.-૩૦,૨૬,૬૭૩ની આવક રાજ્ય સરકારને યેલ છે જેમાં પક્ષકારો અને વકિલોનો સારો સહકાર મળી રહ્યો છે.
આ દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે કચેરીમાં વર્તુળ દોરી જગ્યાઓએ સુનિશ્ચિત કરેલ છે. દરેક પકક્ષકાર તા વકીલના હા સેનેટાઈઝ કર્યા બાદ જ તેમની ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે અને અંતર જાળવીને તેનું વિડીયો રેકોર્ડિંગ કરી દસ્તાવેજ નોંધવામાં આવે છે.
લોધીકા સબ રજિસ્ટ્રાર પંકજ વ્યાસના જણાવ્યા અનુસાર હવેી ઓનલાઇન તો પણ લીધા બાદ તા ઓનલાઇન દસ્તાવેજ નોંધણી ફી જમા કરાવવાના કારણે કોઇ જ ફીનો રોકડમાં વ્યવહાર કરવાનો તો ન હોય. કોરોનાવાયરસ ફેલાવવાનો ભય પણ હવે રહેતો ની.ઓનલાઈન ટોકનમાં દરેક પક્ષ કારને એક ચોક્કસ સમય ફાળવવામાં આવતા એકસો વધારે પક્ષકારો દસ્તાવેજ નોંધાવવા ભેગા તા ન હોય. સોશિયલ ડિસ્ટન્સીંગપણ સારી રીતે જળવાઈ રહે છે. લોધિકાના એડવોકેટ વીરભદ્રસિંહ એચ. જાડેજા દ્વારા ઓનલાઇન દસ્તાવેજની પ્રક્રીયા તા એપોઇમેન્ટ તા ફી ઓનલાઇન ભરાઈ જતી હોવાી અને દસ્તાવેજ માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ રૂબરૂ જવાનો સમય નિર્ધારિત તો હોવાી પક્ષકાર તા વકીલના સમયની પણ ખૂબ જ બચત થાય છે. તા એકી વધારે પક્ષકારો એક સો ઉપસ્તિ તાં ન હોવાથી ભીડ પણ થતી ની. જેી હાલની કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ પણ સારી રીતે જળવાઈ રહે છે.
સંકલન: સંજય રાજ્યગુરૂ, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ