કોરાના વાયરસ ના ગંભીર ખતરા મા દેશ આખા મા લોક ડાઉન છે ત્યારે હોસ્પિટલ ની કામગીરી કે ઘરે બેઠા ટીવીમાં મનોરંજન લેતા લોકો માટે ૨૪ કલાક પાવર સપ્લાય ચાલુ રહે તે માટે પી.જી.વી.સી.એલ ના અધિકારી થતા કર્મચારી રાત દિવસ પોતાની ફરજ બજાવે છે ત્યારે તેમની આરોગ્ય ની તપાસ માટે આરોગ્ય ટિમ દ્વારા પી. જી. વી. સી. એલના તમામ ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીઓનુ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.આરોગ્ય વિભાગની કામગીરી ભૌતિક ખાણધર (હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર) એન્ડ ટીમ હેલ્થ ડિપાર્ટમેન્ટ, ખંભાળિયા, આ કામગીરી ખંભાળિયા પી. જી. વી. સી. એલ. ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા બિરદાવી હતી.
Trending
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત