હાલ કોરોના ની મહામારી મા પોલીસ વિભાગ પોતાના જીવ ના જોખમે આપણી સુરક્ષા માટે રાતદિન ખડેપગે આપણી સેવા મા રહે છે ત્યારે ભાટીયા પોલીસ સ્ટાફ ને કોરોના સામે રોગ પ્રતિકાર ક્ષમતા વધારતી હોમિયોપેથીક દવા ભાટીયા જીવનદીપ ક્લિનિક ના ડો. ગોરીયા દ્વારા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ભાટિયા પર ફરજ બજાવતા પી એસ.આઈ કે.એન ઠાકરીયા તેમજ તમામ સ્ટાફ ને વિતરણ કરી સર્વે ના સારા સ્વાસ્થ્ય ની કામના કરી હતી.
Trending
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી
- 2025 Suzuki Avenis ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- બરફના ટુકડા તમારી સુંદરતાની ચાવી..!! જાણો ત્વચા માટેના ચમત્કારિક ફાયદા