કોરોનાની મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ લોકોને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મહા મુહિમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લો પણ આ મુહિમ માંથી બાકાત નથી. માણાવદરના પાન બીડીના વેપારી દ્રારા હાલના કોરોના વાયરસને ધ્યાને રાખી જેમાં ગરીબ નબળા લોકો તથા કોરોના વાયરસ સામે સૌથી વધુ કામગીરી કરવાની ફરજ બજાવે છે તેવા પોલીસ, હોમગાર્ડઝ તથા સ્ટાફ ને સ્વખર્ચે વેપારી મયુર કરંગીયા એ માસ્ક વિતરણ કરી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે તેવા પ્રયાસો કર્યો હતા જેમાં ખાસ જે લોકો માસ્ક લઇ શકતા નથી તેવા રેકડીઓ વાળા, ઝુપડપટ્ટી રહેવાસીઓ, ગરીબો , શાકભાજી વેંચતા લોકોને માસ્ક નું વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ.
Trending
- EPFO 3.0 ને લઈને આવ્યા મોટા સમાચાર !
- ભેંસાણના રાણપુર ગામે ગેસ ગળતરથી સાળા-બનેવીનું મો*ત
- તડકામાંથી આવ્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ..!
- તોડબાજ પત્રકાર ગેંગનો પર્દાફાશ: 22 લાખ પડાવ્યા બાદ મારી નાખવાની ધમકી આપતો તંત્રી પકડાયો
- રિક્ષામાં લૂંટની ઘટનામાં 2 આરોપીની જે હાલત કરી એ જોવા જેવી હતી!!!
- Googleએ android ડિવાઇસ માટે નવું અપડેટ કર્યું લોન્ચ…
- 2032 સુધીમાં 13200 મેગાવોટ પાવર બેટરીથી સ્ટોરેજ કરાશે
- હેલિકોપ્ટરની સમસ્યાથી સૈન્યની કામગીરી પર અસર: નવા 1000 હેલિકોપ્ટરની જરૂર