ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટો ઝાટતો લાગ્યો છે.
આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.હાઇકોર્ટ ના ચુકાદા બાદ શક્તિસિંહ ગોહિલ નું પ્રથમ ટ્વીટ સત્ય મેવ જયતે લખી શક્તિસિંહ એ કર્યું ટ્વીટ.