INS મગર દ્વારાં માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા કયાયત શરૂ
ઓપરેશન સમુદ્ર-સેતુ અંતર્ગત ભારતીય નોસેના INS મગર યુદ્ધપૌત માલદિવની રાજધાની માલેથી 202 જેટલા લોકોને કેરળના કોચ્ચી માટે રવાના થયા છે. આ પહેલા યુદ્ધપૌત INS જલશ્વએ 700 લોકોને રવિવારની સવારે કોચ્ચી પહોછાડ્યા હતા.
નોસેનાના એક અધિકારીએ કહ્યું હતું કે INS મગર પર કુલ 202 લોકો સવાર છે જેમાં બે મહિલા ગર્ભવતી છે, કુલ 24 મહિલાઓ અને બે બાળકો છે. વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને બચાવવા માટેના નાગરિકોને બે જૂથોમાં વચાયેલા છે.