અગાઉ મનમોહન સિંહની છાતીમાં દુ:ખાવાની  ફરિયાદ પછી અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ) માં દાખલ કરવામાં આવ્યા છે.  તેમની હાલત સ્થિર છે અને નેડ કાર્ડિઓથોરાસિસ સેન્ટરમાં દેખરેખ હેઠળ દાખલ કરાયાં છે.

87 વર્ષના પૂર્વ વડાપ્રધાનને દિલ્લીમાં દાખલ કરતાં જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિદ કેજરિવાલે તેમની તબિયત જલ્દી સારી થાય તે માટે પ્રાથના કરી હતી અને લખ્યું હતું કે ” હું આ સમાચાર સાંભળીને ચિંતિત છું અને તેમને માટે પ્રાર્થના કરું છું, આખો ભારત દેશ તેમની માટે પ્રાર્થના કરે છે.”

Man Mohan Soingh

કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડેકે શિવાકુમારએ લખ્યું, ‘પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી આરોગ્યની વાતથી ચિંતિત છું  હું અને એક અબજોથી વધુ ભારતીયોની તેમની સાથે છીએ તેમના સ્વાસ્થ્યને સારું થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ અને તેના મિત્ર તરીકે સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું.’

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.