આજીડેમમાં નર્મદાનાં નીરને વધાવવા દેશનાં પાણીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધાર્યા હતા ત્યારથી જ સૌરાષ્ટ્ર-રાજકોટ પર જાણે મેઘ મહેર છવાઇ હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યા છે ત્યારે આજીડેમમાં ૧૪ ફૂટ સુધી નર્મદાની નીર ભરાતા તેને સ્થગિત કરવામાં આવ્યા હતા જેનાં પછીથી વરસાદી માહોલમાં આજીડેમમાં નવા વરસાદી પાણીની આવક થવા લાગી છે જેનાંથી અત્યાર સુધીમાં આજીડેમની સપાટી ૨૧ ફૂટ પહોંચી છે જો આ રીતે જ વરસાદ વરસવાનું ચાલુ રાખશે તો આજીડેમને ૨૯ ફુટ ભરાતા અને ઓવર ફ્લો થવામાં વાર નહીં લાગે..જે અનુસંધાને નર્મદાનીરની આવક ફરી સપ્ટેમ્બરમાં શરૂકરવાની સંભાવના રહેશે.
Trending
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….
- ગીર સોમનાથ : ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન