સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એમ.એસ.સી (માઈક્રો-બાયો) સેમેસ્ટર-૨નું ૮૭.૫૦ ટકા, એમ.એસ.સી (માઈક્રો-બાયો) (ન્યુ) સેમેસ્ટર-૨નું ૯૬.૭૭ ટકા, બી.એ. (એચ.એસ.) સેમેસ્ટર-૬નું ૧૦૦ ટકા, એમ.એસ.સી (બાયોટીક) સેમેસ્ટર-૨નું ૫૦ ટકા, એમ.એસ.સી (બાયોટીક) (ન્યુ) સેમેસ્ટર-૨નું ૯૧.૩૦ ટકા, બી.એસ.સી. (એચ.એસ) જનરલ હોમ સાયન્સ સેમેસ્ટર-૫નું ૩૬.૮૪ ટકા, એમ.કોમ (એકસ). સેમેસ્ટર-૪નું ૬૬.૯૧ ટકા પરીક્ષા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત તમામ પરિણામો ઓનલાઈન પણ જોઈ શકાશે. તેમજ પેપર તપાસવાની છેલ્લી તા.૨૯ જુલાઈ સુધી રહેશે
Trending
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા