કોરોના મહામારીમાં ભકતો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કરાયો છે ત્યારે ભાવિકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની શઆતમાં જ આકરો તાપ પડવા લાગ્યો છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત આપવા તેમજ ઠંડી મળે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ ચંદનના વાઘાનો શણગારનો ઓનલાઈન દર્શન કરી લાભ લીધો હતો.
Trending
- જુનાગઢ : નવા નાગરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન