બજરંગવાડી મેઈનરોડ પર આવેલા એસબીઆઈના એટીએમને બે બુકાની ધારીઓ ચોરી કરવાનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આ બનાવ અંગે એસબીઆઈ મેઈન બ્રાંચમાં કેસ ઓફીસ તરીકે ફરજ બજાવતા મનોજ કુમાર ગોરાભાઈ યાદવે ગાંધીગ્રામ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બંને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!