પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં લોકડાઉન હોવાને લીધે કોઇ જગ્યાએ રકતદાન કેમ્પ ન થવાને લીધે શહેરની સિવિલ હોસ્પિટલ સહીતની બ્લડ બેંકોમાં રકતની ભયંકર અછત ઉભી થયેલ તેવા સંજોગોમાં શહેરના નાનામવા રોડ પર શાસ્ત્રીનગરની પાછળ આવેલી ન્યુ ગાંધીનગર સોસાયટીમાં સતત બે દિવસ સુધી ન્યુ ગાંધીનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટી અને કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સથવારે રકતદાન શિબિરનું આયોજન કરીને સોસાયટીના ભાઇઓ-બહેનો યુવાનો સહિતના ૬૦ રહેવાસીઓએ રકતદાન કરીને ઉમદા નાગરીક ધર્મ બજાવી એકત્ર થયેલ ૧૮ હજાર સીસી બ્લડ જરુરત મંદ દર્દીઓ માટે આપેલ છે સોસાયટી દ્વારા તમામ રકતદાતાઓ માટે સ્મૃતિ ભેટ, બીસ્કીટ કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Trending
- દાહોદ: રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમની પૂર્ણાહુતિ
- રાજ્યના સૌથી મોટા ફલાય ઓવરબ્રિજનું સંભવત: ફેબ્રુઆરીમાં લોકાર્પણ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડો. બાબા સાહેબ આંબેડકર અંગેના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ
- સાબરકાંઠામાં ACBની સફળ ટ્રેપ, હિંમતનગરના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો
- Year Ender 2024 :Pookieથી Moye Moye સુધી, આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા શબ્દો
- વૃધ્ધત્વ દરેકને આવે, પણ બુધ્ધત્વ માટે આપણે સજ્જ થવું પડે
- ગેરકાયદેસરના બાંધકામોને નેસ્ત નાબૂદ કરવા રાજ્યોને સુપ્રીમનો છૂટોદોર
- વર્ષે 13 લાખ લોકો તમાકુના સેવનથી મોતને ભેટે છે !