આજે ચાલને જીવી લઇએ અંતગંત આપણે એવા બે વ્યકિતનો સુર સાંભળવાના અને માણવાના છીએ જેવો નામ એવા ગુણ ધરાવે છે તેવા સરસ્વતીબેન હિરપરા અને ગાયકીનાં બાદશાહ એવા રમેશભાઇ હિરપરા કે જેવો આજે ‘જુનુ એ સોનુ’ કહેવતને સાર્થક કરતા જુના હિન્દી ફિલ્મી ગીતો અને દેશભકિતના ગાન ગુંજવશે. ખાસતો બંન્ને સાથે સાંભળવાનો લ્હારો અલગ જ છે. જે આજે આપણે સાંભળીશું.
આજના કાર્યક્રમમાં રમેશભાઇ હિરપરા અને સરસ્વતીબેન હિરપરાની રમઝટ
- ગાયક: રમેશ હિરપરા, સરસ્વતી હિરપરા
- એન્કર: પ્રિત ગોસાઇ
- કિબોર્ડ: તુષારભાઇ ગોાસઇ
- ઓકટોપેડ: અમિતભાઇ કાચા
- તબલા: ભાર્ગવભાઇ જાની
- સંકલન: મયુર બુધ્ધદેવ
આજના સુમધુર ગીતોની ઝલક…
- કોરોના વાયરસ દુર ભગાડો…
- ઘડ ધીંગા ડે જેના માથા મસાણે…
- સાવરીયો…
- જોડે રેજો રાજ…
- દિવાનો સે મત પુછો, દિવાનો પે કયા ગુઝરી હે…
- અજનબી કૌન હો તુમ….
- સાવન કા મહિના, પવન કરે શોર…
- બિન તેરે સનમ, મર મીટેગે હમ…
- કયા ખુબ લગતી હો…
- જાનુ મેરી જાન, મે તેરે કુરબાન…
- વંદે માતરમ વંદે માતરમ્
- હમ હિન્દુસ્તાની…
- મિલે સુર મેરા તુમ્હારા…