દેશના ૧૪મા મહામહિમ રાષ્ટ્રપતિ માટે મતદાન થઈ રહ્યું છે. આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન કર્યું હતું. ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તેમજ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ મત આપ્યા હતા.